સાચું વિધાન પસંદ કરો. $Fe^{3+}$ આયન $Fe^{2+}$ આયન કરતા વધુ સ્થાયી છે કારણ કે

  • A
    પરમાણુ પર જેટલો વધુ વીજભાર,તેટલી તેની સ્થિરતા વધુ
  • B
    $Fe^{2+}$ ની ઇલેક્ટ્રોન રચના $3d^6$ છે જ્યારે $Fe^{3+}$ ની $3d^5$ છે
  • C
    $Fe^{2+}$ નું કદ $Fe^{3+}$ કરતા મોટું છે
  • D
    $Fe^{3+}$ આયનો રંગીન હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આયન અનુચુંબકીય (paramagnetic) છે?

$Cr^{2+}$ અને $Mn^{3+}$ બંને $d^{4}$ ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવા છતાં,$Cr^{2+}$ રિડક્શનકર્તા અને $Mn^{3+}$ ઓક્સિડેશનકર્તા શા માટે છે?

ચોક્કસ ચુંબકીય મોમેન્ટ (માત્ર સ્પિન) ધરાવતો આયન કયો છે?

કઈ સંક્રાંતિ ધાતુની $3^{rd}$ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે?

નીચેનામાંથી કયો વિકલ્પ આપેલ ધાતુના હાઇડ્રોક્સાઇડની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo