સાચું વિધાન પસંદ કરો.

  • A
    આદિકોષકેન્દ્રીઓમાં પ્રત્યાંકન અને ભાષાંતર એક જ કોષરસમાં થાય છે.
  • B
    મોનોસિસ્ટ્રોનિક $RNA$ - એક જ પ્રમોટર હેઠળ એક કરતા વધુ બંધારણીય જનીનો.
  • C
    ઇન્ટ્રોન્સ અને એક્સોન્સ બંને પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત આપે છે.
  • D
    આદિકોષકેન્દ્રીઓમાં,ભાષાંતર પહેલાં સ્પ્લાયસિંગ અને ટેલિંગ થાય છે.

Explore More

Similar Questions

સેન્સ સ્ટ્રેન્ડ (sense strand) એટલે શું?

$A$: $RNA$ પોલિમરેઝનો સિગ્મા ફેક્ટર પ્રોકેરિયોટ્સમાં પ્રારંભિક સંકેત વિસ્તારને ઓળખે છે.
$R$: પ્રમોટર વિસ્તાર ટેમ્પલેટ સ્ટ્રેન્ડના $5'$ છેડે આવેલો હોય છે.

સુકોષકેન્દ્રી સજીવોમાં પ્રત્યાંકનની પ્રક્રિયામાં,$RNA$ પોલિમરેઝ $I$ કોનું પ્રત્યાંકન કરે છે?

સુકોષકેન્દ્રી સજીવોમાં,શરૂઆતમાં જે $mRNA$ નું પ્રત્યાંકન થાય છે તેને શું કહેવામાં આવે છે?

સાંકેતિક ક્રમ (અભિવ્યક્ત અનુક્રમ) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo