માદા પ્રજનન તંત્રની આપેલી આકૃતિમાંથી સાચું લેબલ ઓળખો.

  • A
    $(A)$ તુંબિકા (Ampulla) - ગર્ભકોષ્ઠીય સ્થાપનનું સ્થાન
  • B
    $(B)$ ફીમ્બ્રી (Fimbriae) - અંડકોષો એકત્રિત કરે છે
  • C
    $(C)$ ગર્ભાશયનું સ્નાયુસ્તર (Myometrium) - માસિક સ્રાવ દરમિયાન ખરી પડે છે
  • D
    $(D)$ અંડપિંડ (Ovary) - $HCG$ નો સ્ત્રાવ કરે છે

Explore More

Similar Questions

સ્તનગ્રંથિમાંથી દૂધના વહનનો સાચો માર્ગ ઓળખો.

બર્થોલિન ગ્રંથિનું સ્થાન ક્યાં છે?

અંડવાહિનીનો દૂરનો સાંકડો ભાગ જે ગર્ભાશયમાં ખુલે છે તેને . . . . . . કહેવામાં આવે છે.

$Isthmus$,$Ampulla$ અને $fimbriae$ જેવા ભાગો...... ના છે.

સસલામાં બાર્થોલિન ગ્રંથિઓ ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo