નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો:

  • A
    ઇન્સ્યુલિન-ગ્લુકોનિયોજેનેસિસ
  • B
    ગ્લુકાગોન-ગ્લાયકોજેનોલિસિસ
  • C
    ઓક્સિટોસિન-ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન
  • D
    પ્રોલેક્ટીન-સ્તન ગ્રંથિઓમાં દૂધનું ઉત્પાદન

Explore More

Similar Questions

નીચેના સામ્યતા આધારિત પ્રશ્નો પૂર્ણ કરો:
$1$. હાઇપરગ્લાયસેમીઆ : ડાયાબિટીસ મેલિટ્સ :: બીટા કોષો : ....
$2$. વધુ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ : મહાકાયતા :: ઓછો સ્ત્રાવ : .......
$3$. પિનિયલ ગ્રંથિ : મેલેટોનીન :: સોમેટોસ્ટેટીન : .....

અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ:

અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ શું ઉત્પન્ન કરે છે,અથવા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની ક્રિયા કોના દ્વારા થાય છે?

નીચેના કોલમ જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. $PRL$$1$. ગોનાડોટ્રોપિન
$B$. $TSH$$2$. ગ્લુકોકોર્ટિકોઇડ
$C$. $ACTH$$3$. થાઇરોઇડ અંતઃસ્ત્રાવ
$D$. $LH$ અને $FSH$$4$. સ્તન ગ્રંથિઓ

ગ્રંથિઓની નીપજો નીચે મુજબ છે:
શ્લેષ્મ,લાળ,પ્રોલેક્ટિન,કર્ણમેણ (Earwax),તેલ,ટેસ્ટોસ્ટેરોન,દૂધ,પાચક ઉત્સેચકો
બાહ્યસ્ત્રાવી ગ્રંથિની નીપજો = $P$
અંતઃસ્ત્રાવી ગ્રંથિની નીપજો = $Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo