દેડકાના હૃદયમાં કોર્ડી ટેન્ડિની (Chordae tendinae) કઈ દીવાલમાં જોવા મળે છે?

  • A
    ક્ષેપક (Ventricle)
  • B
    ડાબું કર્ણક (Left auricle)
  • C
    જમણું કર્ણક (Right auricle)
  • D
    સાઇનસ વેનોસસ (Sinus venosus)

Explore More

Similar Questions

દેડકામાં શ્વસન અંગે નીચેની કોલમ જોડો:
$P$. દેડકો જમીન પર હોય ત્યારે$I$. ત્વચીય શ્વસન
$Q$. દેડકો પાણીમાં હોય ત્યારે$II$. ફુપ્ફુસીય શ્વસન
$R$. શીતનિંદ્રા અને ગ્રીષ્મનિંદ્રા દરમિયાન દેડકો$III$. મુખગુહા દ્વારા શ્વસન

પોસ્ટ-કેવલ શિરા (post-caval vein) કઈ શિરાઓના જોડાણથી બને છે?

સાચી જોડી જોડો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$A$. ત્વચા$1$. સહાયક પાચક ગ્રંથિ
$B$. સ્વાદુપિંડ$2$. શ્વસન અંગ
$C$. જનનાંગો$3$. સંવેદી અંગ
$D$. આંખ$4$. પ્રજનન અંગ
$5$. ઉત્સર્જન અંગ

દેડકાની શિરાતંત્ર (venous system) સસલાના શિરાતંત્રથી કઈ બાબતમાં અલગ પડે છે?

દેડકામાં $Mesorchium$ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo