સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ સરેરાશ,એક સ્વસ્થ મનુષ્ય ...$X$... વખત/મિનિટ શ્વાસ લે છે.
$(2)$ સામાન્ય શારીરિક પરિસ્થિતિઓમાં,દર $100 \, ml$ ઓક્સિજનયુક્ત રુધિર પેશીઓને આશરે ...$Y$... $O_2$ પહોંચાડી શકે છે.
$X-Y$

  • A
    $20-25$,$10 \, ml$
  • B
    $12-16$,$5 \, ml$
  • C
    $20,000$,$100 \, ml$
  • D
    $30-35$,$5 \, ml$

Explore More

Similar Questions

શ્વાસોચ્છવાસને અનુલક્ષીને નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વધારે ઊંચાઈએ રહેતા વ્યક્તિઓમાં શું જોવા મળે છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ શ્વસનનું નિયમન કરતું શ્વસનલયબદ્ધતા કેન્દ્ર મગજના લંબમજ્જા (medulla oblongata) માં આવેલું છે.
$(2)$ દરેક હિમોગ્લોબિનનો અણુ મહત્તમ $4$ અણુ $O_2$ નું વહન કરી શકે છે.

આપણા ફેફસાં દ્વારા પ્રતિ દિવસ આશરે કેટલી માત્રામાં $CO_2$ નો નિકાલ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo