કોલિયોરાઈઝા (Coleorhiza) એટલે શું?

  • A
    એકદળી વનસ્પતિમાં ભ્રૂણીય ધરીનો નીચેનો છેડો
  • B
    દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણીય ધરીનો નીચેનો છેડો
  • C
    બટાકા કુળની વનસ્પતિમાં ભ્રૂણીય ધરીનો નીચેનો છેડો
  • D
    આંબામાં ભ્રૂણીય ધરીનો નીચેનો છેડો

Explore More

Similar Questions

તે વનસ્પતિનું નામ જણાવો જેના બીજમાંથી તેલ મેળવવામાં આવે છે.

નીચેનાની નામનિર્દેશિત આકૃતિ દોરો:
$(i)$ ચણાનું બીજ
$(ii)$ મકાઈના બીજનો $V.S.$ (ઊભો છેદ)

Difficult
View Solution

બીજ અંકુરણનો એક પ્રકાર જેમાં ભ્રૂણનો $epicotyl$ (બીજપત્ર ઉપરનો) ભાગ ઝડપથી લંબાય છે અને $plumule$ (પ્રરોહાગ્ર) ને જમીનની સપાટીની બહાર ખેંચી લાવે છે,તેને . . . . . . અંકુરણ કહેવાય છે.

બીજાવરણ $+$ ફલાવરણ $= .......$

આપેલ મકાઈના દાણાની આકૃતિમાં $A, B, C$ અને $D$ તરીકે દર્શાવેલ ભાગોને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo