સ્તંભ $II$ એ સ્તંભ $I$ માં આપેલ વિદ્યુતભાર વિતરણના કેન્દ્રથી અંતર વિરુદ્ધ વિદ્યુતક્ષેત્રના મૂલ્યના આલેખને અનુરૂપ છે. સ્તંભ $I$ ની વસ્તુઓને સ્તંભ $II$ ના અનુરૂપ આલેખ સાથે જોડો.
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(A)$ રીંગ તેની અક્ષ પર $(P)$ $r > 0$ અંતરે મહત્તમ મૂલ્ય ધરાવતો આલેખ
$(B)$ સમાન રીતે વિદ્યુતભારીત નક્કર ગોળો $(Q)$ $r < R$ માટે રેખીય રીતે વધતો અને $r > R$ માટે $1/r^2$ મુજબ ઘટતો આલેખ
$(C)$ સમાન રીતે વિદ્યુતભારીત ગોળીય કવચ $(R)$ $r < R$ માટે શૂન્ય ક્ષેત્ર અને $r > R$ માટે $1/r^2$ મુજબ ઘટતો આલેખ
$(D)$ લંબ દ્વિભાજક પર $+Q$ અને $-Q$ વિદ્યુતભારનું સંયોજન $(S)$ કેન્દ્ર પર મહત્તમ અને અંતર વધતા ઘટતો આલેખ

  • A
    $(A)-(Q); (B)-(S); (C)-(R); (D)-(P)$
  • B
    $(A)-(S); (B)-(R); (C)-(P); (D)-(S)$
  • C
    $(A)-(R); (B)-(P); (C)-(Q); (D)-(R)$
  • D
    $(A)-(P); (B)-(Q); (C)-(S); (D)-(R)$

Explore More

Similar Questions

નીચેની ચાર પરિસ્થિતિઓમાં,વીજભારિત કણો ઉગમબિંદુથી સમાન અંતરે છે. ઉગમબિંદુ પરના કુલ વિદ્યુતક્ષેત્રના મૂલ્યના આધારે તેમને ઉતરતા ક્રમમાં ગોઠવો.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $O$ કેન્દ્ર અને $L$ લંબાઈની બાજુઓ ધરાવતા નિયમિત ષષ્ટકોણના શિરોબિંદુઓ પર બિંદુવત વિદ્યુતભારો મૂકેલા છે. જો $K = \frac{q}{4\pi \epsilon_0 L^2}$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$m$ દળ ધરાવતો વિદ્યુતભાર $Q$ એ $q$ વિદ્યુતભારની આસપાસ તેમની વચ્ચેના સ્થિત વિદ્યુત આકર્ષણને કારણે પરિભ્રમણ કરે છે. તેની ગતિનો આવર્તકાળ નીચેના સૂત્ર દ્વારા આપી શકાય છે:

ચાર વિદ્યુતભારો $+Q, -Q, +Q, -Q$ ને એક ચોરસના શિરોબિંદુઓ પર ક્રમમાં મૂકવામાં આવ્યા છે. ચોરસના કેન્દ્ર પર:

$\frac{1}{2} \varepsilon_0 E^2$ નું પારિમાણિક સૂત્ર શું છે,જ્યાં $\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે અને $E$ એ વિદ્યુતક્ષેત્ર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo