વિધાન $A$ અને $B$ ની સરખામણી કરો.
વિધાન $A$: હેપેટોક્ટોમી (યકૃતના ભાગને દૂર કરવાની પ્રક્રિયા) પછી રુધિરમાં શર્કરાનું સ્તર ઝડપથી ઘટી જાય છે.
વિધાન $B$: યકૃતમાં રહેલ ગ્લાયકોજન એ રુધિરની શર્કરાનો મુખ્ય સ્ત્રોત છે.
સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    વિધાન $A$ ખોટું છે અને $B$ સાચું છે.
  • B
    વિધાન $A$ અને $B$ બંને સાચા છે અને $B$ એ $A$ નું કારણ નથી.
  • C
    વિધાન $A$ અને $B$ બંને સાચા છે અને $B$ એ $A$ નું કારણ છે.
  • D
    વિધાન $A$ સાચું છે અને $B$ ખોટું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે?
$(i)$ શ્વેતકણો (Leucocytes) બરોળ અને યકૃતમાં નાશ પામે છે.
$(ii)$ $RBC$,$WBC$ અને રુધિર કણિકાઓ અસ્થિમજ્જા દ્વારા ઉત્પન્ન થાય છે.
$(iii)$ ન્યુટ્રોફિલ્સ પ્રોટીન મૂળના ઝેરી પદાર્થોનો નાશ અને નિર્વિષીકરણ કરે છે.
$(iv)$ લસિકાકણો (Lymphocytes) નું મહત્વનું કાર્ય એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવાનું છે.

નીચેનામાંથી કયું પર્નિશિયસ એનિમિયાનું લક્ષણ છે?

સામાન્ય માનવ પુખ્ત વયના વ્યક્તિમાં નીચેનામાંથી કઈ જોડી શારીરિક લક્ષણ અને તેના મૂલ્ય/ગણતરી સાથે સુસંગત છે?

ધમની અને શિરામાં રુધિરનું $pH$ કેટલું હોય છે?

બંધ પરિવહન તંત્ર અને ખુલ્લા પરિવહન તંત્ર વચ્ચેનો તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo