નીચેની એસિડ-બેઇઝ પ્રક્રિયાઓ પૂર્ણ કરો અને નીપજોના નામ આપો:
$(i)$ $CH_{3}CH_{2}CH_{2}NH_{2} + HCl \rightarrow$
$(ii)$ $(C_{2}H_{5})_{3}N + HCl \rightarrow$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $CH_{3}CH_{2}CH_{2}NH_{2}$ ($n$-પ્રોપાઇલએમાઇન) $+ HCl \rightarrow CH_{3}CH_{2}CH_{2}NH_{3}^{+}Cl^{-}$ ($n$-પ્રોપાઇલએમોનિયમ ક્લોરાઇડ)
$(ii)$ $(C_{2}H_{5})_{3}N$ (ટ્રાયઇથાઇલએમાઇન) $+ HCl \rightarrow (C_{2}H_{5})_{3}NH^{+}Cl^{-}$ (ટ્રાયઇથાઇલએમોનિયમ ક્લોરાઇડ)

Explore More

Similar Questions

$Hofmann$ બ્રોમામાઇડ ડિગ્રેડેશન પ્રક્રિયામાં,ઉત્પન્ન થતા પ્રતિ મોલ એમાઈન દીઠ વપરાતા $NaOH$ અને $Br_2$ ના મોલની સંખ્યા કેટલી છે:

નીચેના સંયોજનોમાં બેઝિકતાનો ક્રમ નીચે મુજબ છે:

નીચેની પ્રક્રિયાની નીપજ $(P)$ શું હશે?

જ્યારે પ્રાથમિક એમાઈનને વધારાના મર્ક્યુરિક ક્લોરાઈડની હાજરીમાં $CS_2$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે તે આઈસોથાયોસાયનેટ આપે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

પ્રક્રિયામાં $X$ ને ઓળખો:
$p$-ક્લોરોએનિલીન $\xrightarrow[\text{heat}]{CHCl_3/KOH}$ મધ્યવર્તી $\xrightarrow[300 \ K]{HCl}$ $X$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo