સંયોજન $III$ શું છે?
$\xrightarrow[{ii)\,CuCl/HCl}]{{i)\,HNO_2\,(0 - 5\,^oC)}}I$ $\xrightarrow{{Sn/HCl}}II$ $\xrightarrow[{ii)\,H_3PO_2 + H_2O}]{{i)HNO_2\,(0 - 5\,^oC)\,}}III$

  • A
    $1,3$-ડાયબ્રોમો-$5$-ક્લોરોબેન્ઝીન
  • B
    $1,3$-ડાયબ્રોમો-$5$-નાઈટ્રોબેન્ઝીન
  • C
    $2,6$-ડાયબ્રોમોક્લોરોબેન્ઝીન
  • D
    $1,3$-ડાયબ્રોમોબેન્ઝીન

Explore More

Similar Questions

એસિટેમાઈડની નીચેના પૈકી કોની સાથે પ્રક્રિયા કરતાં મિથાઈલ એમાઈન મળશે?

$Y \xleftarrow[(ii)\,KOD, Br_2, \Delta]{(i)\,NH_3, \Delta} \text{Benzoic acid}$ $\xrightarrow[(ii)\,KOH, Br_2, \Delta]{(i)\,ND_3, \Delta} X$
$X$ અને $Y$ શું છે?

નીચેનામાંથી કયું આંતરઆણ્વીય $H$-બંધ બનાવી શકે છે?

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?

નીચેનાને તેમની બેઝિક પ્રબળતાના ક્રમમાં ગોઠવો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo