Explore More

Similar Questions

નીચેના ત્રણ કાર્બોનિયમ આયનોની સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?
$(I)$ $CH_2 = CH - CH^+ - CH_3$
$(II)$ $CH_2 = C(CH_3) - CH_2^+$
$(III)$ $CH_3 - CH = CH - CH_2^+$

નીચે આપેલા કાર્બોકેટાયનની સ્થિરતાનો ઘટતો ક્રમ કયો છે?
$I. CH_3-CH^{+}-CH_3$
$II. CH_3-CH^{+}-OCH_3$
$III. CH_3-CH^{+}-CH_2-OCH_3$

નીચેના વિધાનો માટે સાચું કે ખોટું જણાવો:
$(i)$ $CH_3-CH_2^+$ એ $CH_3^+$ કરતા વધુ સ્થાયી છે
$(ii)$ $CH_3-CH_2^+$ એ $CH_3^+$ કરતા ઓછું સ્થાયી છે
$(iii)$ $(CH_3)_3C^+$ એ $CH_3^+$ કરતા ઓછું સ્થાયી છે
$(iv)$ $(CH_3)_3C^+$ એ $CH_3^+$ કરતા વધુ સ્થાયી છે

નીચે આપેલા બંધ વિખંડનમાં બનતી સ્પીસીઝ $A$,$B$,$C$,$D$ અનુક્રમે કઈ છે?

નીચે આપેલા મુક્ત મુલકોને તેમની સ્થિરતાના સાચા ક્રમમાં ગોઠવો:
$(i)$ $CH_2=\dot{C}H$
$(ii)$ $\dot{C}H_3$
$(iii)$ $CH_3-\dot{C}H-CH_3$
$(iv)$ $(CH_3)_3\dot{C}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo