સંયોજન $(x)$ જેનું આણ્વીય સૂત્ર $C_4H_8O$ છે,તે હેલોફોર્મ કસોટી આપે છે પરંતુ $2,4-DNP$ કસોટી આપતું નથી. આ સંયોજન કયું છે?

  • A
    બ્યુટ$-3-$ઈન$-2-$ઓલ
  • B
    બ્યુટેનાલ
  • C
    બ્યુટેન$-2-$ઓન
  • D
    સાયક્લોબ્યુટેનોલ

Explore More

Similar Questions

ઓક્સિજન ધરાવતું એક કાર્બનિક સંયોજન ઓક્સિડેશન પામીને માત્ર એક જ કાર્બનિક નીપજ તરીકે કાર્બોક્સિલિક એસિડ બનાવે છે,જેનું આણ્વીય દળ $14$ એકમ જેટલું વધારે છે. આ કાર્બનિક સંયોજન કયું છે?

નીચેનામાંથી કયું સંયોજન લ્યુકાસ કસોટી ત્વરિત આપે છે?

Difficult
View Solution

$C_8H_{10}O$ આણ્વીય સૂત્ર ધરાવતું એક એરોમેટિક સંયોજન $A$,આયોડિન અને મંદ $NaOH$ સાથે પ્રક્રિયા કરીને પીળા રંગના અવક્ષેપ આપે છે. આ સંયોજનનું બંધારણ શું હોઈ શકે?

નીચેનામાંથી કયું નિર્જલીકરણ (dehydration) દ્વારા સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન આપે છે?

નીચેનામાંથી કયો આલ્કોહોલ $E_1$ પ્રક્રિયા દ્વારા એસિડ-ઉદ્દીપકીય નિર્જલીકરણ સૌથી સરળતાથી કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo