શંકુદ્રુમ (Conifers) ઘાસથી કઈ બાબતમાં અલગ પડે છે?

  • A
    ફલન પહેલાં ભ્રૂણપોષનું નિર્માણ
  • B
    અંડકમાંથી બીજનું ઉત્પાદન
  • C
    જલવાહક ટ્રેકીડ્સનો અભાવ
  • D
    પરાગનલિકાનો અભાવ

Explore More

Similar Questions

અનાવૃત બીજધારી (Gymnosperms) ના વાહક પુલોમાં શું હાજર હોય છે?

$A.$ અનાવૃત બીજધારીમાં સત્યફળનો અભાવ હોય છે.
$R.$ અનાવૃત બીજધારીમાં બીજાશય ગેરહાજર હોય છે.

નીચેનામાંથી કયું જીવંત અશ્મિ (living fossil) છે?

નીચેનામાંથી કઈ સૌથી નાની અનાવૃત બીજધારી (Gymnosperm) વનસ્પતિ છે?

સીકોઈયા $(Sequoia)$ ની ઊંચાઈ આશરે કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo