સંયુગ્મિત (Conjugate) દ્વિબંધ શેમાં હાજર હોય છે?

  • A
    પ્રોપિલીન
  • B
    બ્યુટાડાઈન
  • C
    આઈસોબ્યુટિલીન
  • D
    બ્યુટિલીન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં બનતી નીપજો $A$ અને $B$ ઓળખો:
$CH_3 - CH_2 - CH = CH - CH_3 + HCl \to A + B$

$(R)-3-$બ્રોમોસાયક્લોપેન્ટેન (નીચે દર્શાવેલ છે) $Br_2/CCl_4$ સાથે પ્રક્રિયા કરીને બે નીપજો,$Y$ અને $Z$ બનાવે છે. $Y$ એ પ્રકાશીય રીતે સક્રિય નથી (તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ કરતું નથી). $Y$ નું બંધારણ શું છે?

$2-$methylbutane આપતા તમામ આલ્કીનનાં બંધારણો લખો જેનું હાઇડ્રોજનેશન કરવામાં આવે છે.

$Ph-CH_2-CH(Br)-CH_2-CH_3 \xrightarrow{NaNH_2} (A)$
કુલ વિલોપન નીપજોની સંખ્યા (સ્ટીરિયોઆઈસોમર્સ સહિત) કેટલી છે:

Difficult
View Solution

નીચેનામાંથી કયું આલ્કીન સૌથી વધુ સ્થાયી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo