શ્વસન ($TCA$ ચક્ર) અને પ્રોટીન સંશ્લેષણ વચ્ચેની કડી કઈ છે?

  • A
    સાઇટ્રિક એસિડ
  • B
    $\alpha$-કીટોગ્લુટેરિક એસિડ
  • C
    સક્સિનિક એસિડ
  • D
    ફ્યુમેરિક એસિડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું $Kreb's$ ચક્રનું મધ્યવર્તી સંયોજન નથી?

$TCA$ ચક્રમાં સબસ્ટ્રેટ-સ્તરનું ફોસ્ફોરાયલેશન ક્યારે થાય છે?

નીચેની પ્રક્રિયા માટે કયો ઉત્સેચક જરૂરી છે?
પાયરુવિક એસિડ $+ CoA + NAD^+ \rightarrow$ એસિટિલ $CoA + CO_2 + NADH + H^+$

પાયરુવેટનું એસિટિલ $CoA$ માં રૂપાંતર કરવા માટે વપરાતી પ્રક્રિયા કઈ છે?

જો સુકોષકેન્દ્રી કોષમાં નીચેનામાંથી કઈ અંગિકા ગેરહાજર હોય,તો શર્કરા અને ચરબીનું એસિટિલ $CoA$ માં વિઘટન થશે નહીં.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo