કોન્સ સિન્ડ્રોમ (Conn's syndrome) શેના કારણે થાય છે?

  • A
    આલ્ડોસ્ટેરોનનો અલ્પસ્ત્રાવ
  • B
    આલ્ડોસ્ટેરોનનો અતિસ્ત્રાવ
  • C
    કોર્ટિસોલનો અતિસ્ત્રાવ
  • D
    કોર્ટિસોલનો અલ્પસ્ત્રાવ

Explore More

Similar Questions

કયો અંતઃસ્ત્રાવ તમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ભાગવા $(FLIGHT)$,ડરવા $(FRIGHT)$ અને લડવા $(FIGHT)$ માટે તૈયાર કરે છે?

નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવ દ્વારા $Na^+$ આયનોના પુનઃશોષણનું નિયંત્રણ કરવામાં આવે છે?

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ પાણી અને ખનિજ ચયાપચયનું નિયંત્રણ કરે છે?

વિધાન : આપણું શરીર અતિશય ઠંડીમાં એડ્રિનલિનનો સ્ત્રાવ કરે છે.
કારણ : એડ્રિનલિન ચયાપચયનો દર વધારે છે.

નોરએપિનેફ્રીનનું કાર્ય ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo