પ્રક્રિયા $2H_2O_{(l)} \to 2H_{2(g)} + O_{2(g)}$ ધ્યાનમાં લો. $36\, mL$ પાણીના વિઘટન માટે $25\, ^oC$ તાપમાને થયેલ કાર્યની ગણતરી કરો. ($, KCal$ માં)

  • A
    $1.788$
  • B
    $2.576$
  • C
    $-1.788$
  • D
    $-2.576$

Explore More

Similar Questions

$17^o C$ તાપમાને અને અચળ કદે $CO_{(g)} + \frac{1}{2}O_{2_{(g)}} \rightarrow CO_{2_{(g)}}$ પ્રક્રિયા માટે પ્રક્રિયા ઉષ્મા $-67.71 \, K \, cal$ છે. તો $17^o C$ તાપમાને અચળ દબાણે પ્રક્રિયા ઉષ્મા $K \, cal$ માં કેટલી થશે?

$NH_4NO_3$ ના $1 \ g$ નમૂનાનું જ્યારે બૉમ્બ કેલેરીમીટરમાં વિઘટન કરવામાં આવે છે,ત્યારે કેલેરીમીટરનું તાપમાન $6.12 \ K$ જેટલું વધે છે. જો પ્રણાલીની ઉષ્મા ક્ષમતા $1.23 \ kJ/K$ હોય,તો $NH_4NO_3$ ની મોલર વિઘટન એન્થાલ્પી ........ $kJ/mol$ હશે.

જ્યારે $50 \ cm^3$ $0.2 \ N \ H_2SO_4$ ને $50 \ cm^3$ $1 \ N \ KOH$ સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે મુક્ત થતી ઉષ્મા કેટલી છે?

$100 \ ^oC$ તાપમાને રહેલા $10 \ g$ લોખંડના ટુકડાને $(C = 0.45 \ J/g \ ^oC)$,$27 \ ^oC$ તાપમાને રહેલા $25 \ g$ પાણીમાં $(C = 4.2 \ J/g \ ^oC)$ નાખવામાં આવે છે. તો ઉષ્મીય સંતુલન સમયે લોખંડ અને પાણીના તંત્રનું તાપમાન $^oC$ માં શોધો.

$25^{\circ} C$ તાપમાને,$50 \ g$ આયર્ન $(Fe)$ $HCl$ સાથે પ્રક્રિયા કરીને $FeCl_2$ બનાવે છે. મુક્ત થયેલ હાઇડ્રોજન વાયુ $1 \ bar$ ના અચળ દબાણ વિરુદ્ધ વિસ્તરણ પામે છે. આ વિસ્તરણ દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય ....... $J$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [આપેલ છે: $R = 8.314 \ J \ mol^{-1} \ K^{-1}$. ધારો કે,હાઇડ્રોજન એક આદર્શ વાયુ છે] [$Fe$ નું પરમાણ્વીય દળ $55.85 \ u$ છે]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo