નીચેના દ્રાવણોને ધ્યાનમાં લો:
$I$. $1 \ M$ ગ્લુકોઝ $(aq.)$
$II$. $1 \ M$ સોડિયમ ક્લોરાઈડ $(aq.)$
$III$. $1 \ M$ બેન્ઝીનમાં એસિટિક એસિડ
$IV$. $1 \ M$ એમોનિયમ ફોસ્ફેટ $(aq.)$

  • A
    $III$ એ $I, II, IV$ કરતા હાઈપરટોનિક છે
  • B
    $IV$ એ $I, II, III$ કરતા હાઈપરટોનિક છે
  • C
    $I, II, IV$ એ $III$ કરતા હાઈપોટોનિક છે
  • D
    બધા આઈસોટોનિક દ્રાવણો છે

Explore More

Similar Questions

$NaCl$,$CuSO_4$ અને $K_2SO_4$ ના $0.1 \ M$ જલીય દ્રાવણો માટે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડાનો ગુણોત્તર...

કયા કિસ્સામાં રાઉલ્ટનો નિયમ લાગુ પડતો નથી?

$0.1 \ mol$ દ્વિઅંગી વિદ્યુતવિભાજ્યનું $250 \ g$ પ્રોટિક દ્રાવકમાં સંપૂર્ણ વિયોજન થાય છે. જો ઉત્કલનબિંદુમાં થતો વધારો $1.5 \ K$ હોય,તો મોલલ ઉન્નયન અચળાંક $(K_b)$ ............. $K \ kg \ mol^{-1}$ થશે.

પોટેશિયમ ફેરોસાયનાઈડ $(K_4[Fe(CN)_6])$ ના સેન્ટિમોલર દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $(i)$ ની ગણતરી કરો, જો તે $300\text{ K}$ તાપમાને $60\%$ વિયોજિત થાય છે.

જો પાણીમાં નીચેના પૈકીના $1 \ M$ દ્રાવણનું $O.P.$ (અભિસરણ દબાણ) માપી શકાય,તો કયું દ્રાવણ મહત્તમ $O.P.$ દર્શાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo