ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો,સંયોજન $A$ શું છે?

  • A
    $4-chloro-2-methylbenzoyl$ ક્લોરાઇડ
  • B
    $3-chloro-4-methylbenzoyl$ ક્લોરાઇડ
  • C
    $4-chloro-3-methylbenzoyl$ ક્લોરાઇડ
  • D
    $3-chloro-4-chloromethylbenzaldehyde$

Explore More

Similar Questions

$C_6H_5CONHCH_3$ નું $C_6H_5CH_2NHCH_3$ માં રૂપાંતર ...... વડે થઈ શકે.

આપેલ પ્રક્રિયામાં નીપજ $C$ અને $D$ શું છે?
$Phthalimide$ $\xrightarrow{KOH} A$ $\xrightarrow{C_2H_5Br} I$ $\xrightarrow{HOH/H^+} C + D$

Difficult
View Solution

નીચેનામાંથી કયા એમાઈનનું સંશ્લેષણ ગેબ્રિયલ થેલેમાઈડ સંશ્લેષણ પદ્ધતિ દ્વારા કરી શકાતું નથી?

નીચેનામાંથી કયું નાઇટ્રોજન સંયોજન હોફમેન પ્રક્રિયા (એટલે કે $Br_2$ અને પ્રબળ $KOH$ સાથેની પ્રક્રિયા) દ્વારા પ્રાથમિક એમાઇન $(R-NH_2)$ આપે છે તે દર્શાવો.

જ્યારે એસીટામાઈડની પ્રક્રિયા $NaOBr$ સાથે કરવામાં આવે છે,ત્યારે બનતી નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo