આપેલ પરિપથને ધ્યાનમાં લો. જો તમામ કોષોનો આંતરિક અવરોધ અવગણ્ય હોય, તો સ્થાયી અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે $2 \ \Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે ($A$ માં)?

  • A
    $0.66$
  • B
    $0.29$
  • C
    $0$
  • D
    $0.14$

Explore More

Similar Questions

બે બેટરી $V_1$ અને $V_2$ ને નીચે દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધો સાથે જોડવામાં આવેલ છે. જો $V_1=2 \,V$ અને $V_2=0 \,V$ હોય,તો પ્રવાહ $I=3 \,mA$ છે. જો $V_1=0 \,V$ અને $V_2=4 \,V$ હોય,તો પ્રવાહ $I=4 \,mA$ છે. હવે,જો $V_1=10 \,V$ અને $V_2=10 \,V$ હોય,તો પ્રવાહ $I$ ............ $\,mA$ થશે.

આપેલ સર્કિટમાં વાયર $XY$ માંથી વહેતો પ્રવાહ ................ $A$ છે.

આકૃતિમાં પ્રવાહોનું નેટવર્ક દર્શાવેલ છે. પ્રવાહોના મૂલ્યો આકૃતિમાં દર્શાવેલ છે. પ્રવાહ $I$ નું મૂલ્ય ........... $A$ થશે.

ગેલ્વેનોમીટર કોઈ આવર્તન (વિચલન) બતાવતું નથી. અવરોધ $x$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

આપેલ પરિપથમાં $BD$ માંથી કેટલો પ્રવાહ ($A$ માં) પસાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo