પ્રથમ ક્રમની પ્રક્રિયા $R \to P$ ધ્યાનમાં લો. આપેલી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વિઘટન પામેલા અણુઓનો અંશ નીચે મુજબ દર્શાવી શકાય છે:

  • A
    $1 - e^{kt}$
  • B
    $1 + e^{kt}$
  • C
    $1 - e^{-kt}$
  • D
    $e^{-kt}$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,પ્રક્રિયા પૂર્ણ થવા માટેના $75 \% $ સમય અને $50 \% $ સમયનો ગુણોત્તર $....$ છે. (પૂર્ણાંક જવાબ)

આપેલ પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow B$ માટે,પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $0.3010 \ min$ છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અને $2.0 \ min$ સમયે પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર $........$ થશે. (નજીકનો પૂર્ણાંક)

પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $30 \, min$ છે. આ જ પ્રક્રિયાને $75 \, \%$ પૂર્ણ થવા માટે જરૂરી સમય $..... \, min$ હશે.

જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $23.03 \ min^{-1}$ હોય,તો $99 \%$ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે?

એક પ્રક્રિયા $2 \ hours$ માં $50\%$ પૂર્ણ થાય છે અને $4 \ hours$ માં $75\%$ પૂર્ણ થાય છે. પ્રક્રિયાનો ક્રમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo