$T(K)$ તાપમાને વાયુ અવસ્થામાં નીચેની સંતુલન પ્રક્રિયા ધ્યાનમાં લો.
$A(g) + 2B(g) \rightleftharpoons 2C(g) + D(g)$
$B$ ની પ્રારંભિક સાંદ્રતા $A$ કરતા $1.5$ ગણી છે. સંતુલન સમયે,$A$ અને $B$ ની સાંદ્રતા સમાન છે. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો છે?

  • A
    $6$
  • B
    $16$
  • C
    $12$
  • D
    $4$

Explore More

Similar Questions

પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માટે $298 \ K$ તાપમાને સંતુલન અચળાંક $K_{c} = 100$ છે. જો $A, B, C$ અને $D$ ની સાંદ્રતા $1 \ M$ હોય તેવા સમાન મોલર દ્રાવણથી શરૂઆત કરવામાં આવે,તો $D$ ની સંતુલન સાંદ્રતા $....... \times 10^{-2} \ M$ થશે. (નજીકનો પૂર્ણાંક)

$15$ મોલ $H_2$ અને $5.2$ મોલ $I_2$ ને મિશ્ર કરવામાં આવે છે અને $500 \, ^oC$ તાપમાને સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવે છે. સંતુલન સમયે,$HI$ ની સાંદ્રતા $10$ મોલ જોવા મળે છે. $HI$ ના નિર્માણ માટે સંતુલન અચળાંક કેટલો હશે?

$T \ (K)$ તાપમાને,$2 \ AO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2 \ AO_{3(g)}$ પ્રક્રિયા માટે $K_{p}$ નું મૂલ્ય $4 \times 10^{10}$ છે. તો $T \ (K)$ તાપમાને $3 \ AO_{2(g)} + \frac{3}{2} \ O_{2(g)} \rightleftharpoons 3 \ AO_{3(g)}$ માટે $K_{p}^{\prime}$ નું મૂલ્ય શું હશે?

જો $Ag^{+} + NH_3 \rightleftharpoons [Ag(NH_3)]^+$; $K_1 = 1.6 \times 10^3$ અને $[Ag(NH_3)]^+ + NH_3 \rightleftharpoons [Ag(NH_3)_2]^+$; $K_2 = 6.8 \times 10^3$ હોય,તો $[Ag(NH_3)_2]^+$ નો ફોર્મેશન કોન્સ્ટન્ટ (નિર્માણ અચળાંક) કેટલો થાય?

Difficult
View Solution

વાયુ પ્રતિક્રિયા માટે સંતુલન અચળાંકનું સમીકરણ નીચે મુજબ છે,
$K_{C} = \frac{[NH_{3}]^{4}[O_{2}]^{5}}{[NO]^{4}[H_{2}O]^{6}}$
આ સમીકરણને અનુરૂપ સંતુલિત રાસાયણિક સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo