તત્વો $P$ અને $Q$ વિશે નીચેની માહિતી ધ્યાનમાં લો:
તત્વ માહિતી
$P$ આવર્ત ક્રમાંક: $2$,સમૂહ ક્રમાંક: $15$
$Q$ આવર્ત ક્રમાંક: $3$,સમૂહ ક્રમાંક: $2$

તો $P$ અને $Q$ તત્વો દ્વારા બનતા સંયોજનનું સૂત્ર શું હશે?

  • A
    $PQ$
  • B
    $P_3Q_2$
  • C
    $P_2Q_3$
  • D
    $PQ_2$

Explore More

Similar Questions

તત્વોની ઓક્સાઈડ અને હાઈડ્રાઈડ સાથેની સંયોજકતામાં જોવા મળતી આવર્તનીય વલણોનું વર્ણન કરો.

Difficult
View Solution

નિષ્ક્રિય વાયુઓની સંયોજકતા કેટલી હોય છે?

$H_3PO_4$ માં ફોસ્ફરસની સંયોજકતા (ઓક્સિડેશન અવસ્થા) કેટલી છે?

નીચેનામાંથી કયું તત્વ તેના સંયોજનોમાં સૌથી ઓછી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે?

$S_8$ માં $S$ ની ઓક્સિડેશન અવસ્થા અને સહસંયોજકતા અનુક્રમે ....... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo