નીચેની રિડક્શન પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$Al^{3+} + 3e^{-} \rightarrow Al_{(s)}, E^{\circ} = -1.66 \ V$
$Fe^{3+} + e^{-} \rightarrow Fe^{2+}, E^{\circ} = +0.77 \ V$
$Co^{3+} + e^{-} \rightarrow Co^{2+}, E^{\circ} = +1.81 \ V$
$Cr^{3+} + 3e^{-} \rightarrow Cr_{(s)}, E^{\circ} = -0.74 \ V$
રિડક્શન કર્તા તરીકે વર્તવાની વૃત્તિ નીચેના ક્રમમાં ઘટે છે:

  • A
    $Al > Cr > Fe^{2+} > Co^{2+}$
  • B
    $Al > Fe^{2+} > Cr > Co^{2+}$
  • C
    $Al > Cr > Co^{2+} > Fe^{2+}$
  • D
    $Cr > Fe^{2+} > Al > Co^{2+}$

Explore More

Similar Questions

કોઈપણ હાફ-સેલના પોટેન્શિયલને નક્કી કરવાની પદ્ધતિ જણાવો.

ચાર તત્વોના પ્રમાણિત રિડક્શન ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ નીચે મુજબ છે:
$A = -0.250 \ V$,$B = -0.136 \ V$,$C = -0.126 \ V$,$D = -0.402 \ V$
$A$ ને તેના સંયોજનોમાંથી વિસ્થાપિત કરતું તત્વ કયું છે?

$Li, Zn, H$ અને $Ag$ માટે $E^{0}_{Red}$ નાં મૂલ્યો અનુક્રમે $-3.05 \ V, -0.76 \ V, 0.00 \ V$ અને $0.80 \ V$ છે. તો કોની રિડક્શનકર્તા તરીકેની ક્ષમતા સૌથી વધુ હશે?

$Fe^{2+}/Fe$ અને $Sn^{2+}/Sn$ ઇલેક્ટ્રોડ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે $-0.44 \ V$ અને $-0.14 \ V$ છે. કોષ પ્રક્રિયા $Fe^{2+} + Sn \longrightarrow Fe + Sn^{2+}$ માટે પ્રમાણિત $emf$ કેટલું હશે?

કોષ $H_2 | H^{+} || Ag^{+} | Ag$ નો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ .......... $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo