નીચેની સ્પીસીઝને ધ્યાનમાં લો અને ખોટું વિધાન પસંદ કરો $:-$ $NH_3, PCl_4^{\oplus}, NH_2^{-}, SO_2, SO_3, BF_3, PCl_3, IF_7$

  • A
    ચાર સ્પીસીઝ સમાન સંકરણ ધરાવે છે
  • B
    બધી સ્પીસીઝ સમતલીય છે
  • C
    બે સ્પીસીઝ $p \pi-p \pi$ તેમજ $p \pi-d \pi$ બંધ ધરાવે છે.
  • D
    એક સ્પીસીઝ $72^{\circ}$ ના ખૂણા પણ ધરાવે છે

Explore More

Similar Questions

ઔપચારિક વીજભાર (Formal charge) એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.

Difficult
View Solution

$P_4O_{10}$ માં $\sigma$ બંધની સંખ્યા નક્કી કરો.

પિરિડિનમાં $\sigma$ બંધ,$\pi$ બંધ અને ઇલેક્ટ્રોનની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અનુક્રમે કેટલી છે?

નીચેનામાંથી કયા બંધની બંધ ઉર્જા સૌથી વધુ છે?

$O_2^{2-}$ એ કયા આયનનું પ્રતીક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo