નીચેના વિધાનો ધ્યાનમાં લો.
વિધાન-$I$ : $B, Al, In, Tl$ ની વિદ્યુતઋણતાનો ક્રમ $B > Tl > Al > In$ છે.
વિધાન-$II$ : બોરિક એસિડ એક નિર્બળ પ્રોટોનિક એસિડ છે.
સાચો જવાબ છે

  • A
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે
  • B
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે
  • C
    વિધાન-$I$ સાચું છે,પરંતુ વિધાન-$II$ ખોટું છે
  • D
    વિધાન-$I$ ખોટું છે,પરંતુ વિધાન-$II$ સાચું છે

Explore More

Similar Questions

એવું તત્વ કે જે તેના કોઈપણ સંયોજનમાં ક્યારેય ધન ઓક્સિડેશન આંક ધરાવતું નથી:

બેરિલિયમ $(Be)$ ની વિદ્યુતઋણતા આશરે કોના જેટલી હોય છે?

બે તત્વો વચ્ચે બનતા બંધની પ્રકૃતિ શેના પર આધાર રાખે છે?

તત્વ(ઓ) ની વિદ્યુતઋણતાનો ખોટો ક્રમ પસંદ કરો:

Difficult
View Solution

નીચેનામાંથી કયા તત્વની વિદ્યુતઋણતા સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo