વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ અને શ્વસન અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$I$. નીચા $CO_2$ સાંદ્રતામાં RuBisCO ની ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ શક્તિ હોય છે.
$II$. $C_4$ વનસ્પતિઓના પુલકંચુક (bundle sheath) કોષોના હરિતકણમાં કેલ્વિન પથ જોવા મળે છે.
$III$. જ્યારે આલ્કોહોલની સાંદ્રતા $7\%$ સુધી પહોંચે છે ત્યારે યીસ્ટ પોતે ઝેરી બની જાય છે.
$IV$. જારક શ્વસન દરમિયાન ઓક્સિજન એ અંતિમ હાઇડ્રોજન ગ્રાહક છે.

  • A
    વિધાનો $I$ અને $IV$ સાચા છે,$III$ ખોટું છે.
  • B
    વિધાનો $II$ અને $IV$ સાચા છે,$I$ ખોટું છે.
  • C
    વિધાનો $I$ અને $II$ સાચા છે,$IV$ ખોટું છે.
  • D
    વિધાનો $I$ અને $II$ સાચા છે,$III$ ખોટું છે.

Explore More

Similar Questions

'Sun basket' (સૂર્ય ટોપલી) એટલે શું?

બાષ્પોત્સર્જન અને પ્રકાશસંશ્લેષણ - એક સમાધાન. સમજૂતી આપો.

વિધાન-$I$: જ્યારે $PS-II$ કાર્યરત હોય છે,ત્યારે ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમની અંદર પરિભ્રમણ કરે છે અને ઇલેક્ટ્રોનના ચક્રીય પ્રવાહને કારણે ફોટોફોસ્ફોરાયલેશન થાય છે.
વિધાન-$II$: સ્ટ્રોમા લેમેલા પટલમાં $PS-I$ તેમજ $NADP$ રિડક્ટેઝ ઉત્સેચકનો અભાવ હોય છે.

નીચેનામાંથી કઈ વિશિષ્ટ ઘટના છે,જે આ ગ્રહ પર સજીવ જીવનનો આધાર પૂરો પાડે છે?

$A -$ કેલ્વિન ચક્ર $RuBP$ ના કાર્બોક્સિલેશનથી શરૂ થાય છે.
$R -$ પ્રકાશશ્વસન (Photorespiration) $RuBP$ ના ઓક્સિજનેશનથી શરૂ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo