$Chlorophyceae$ વર્ગમાં પ્રજનન અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$I.$ અલિંગી પ્રજનન મુખ્યત્વે ઝૂસ્પોરેન્જિયામાં ઉત્પન્ન થતા કશાધારી ચલ બીજાણુઓ (zoospores) દ્વારા થાય છે.
$II.$ લિંગી પ્રજનન જાતીય કોષોના પ્રકાર અને નિર્માણમાં નોંધપાત્ર વિવિધતા દર્શાવે છે અને તે આઈસોગેમસ (isogamous),એનિસોગેમસ (anisogamous) અને ઊગેમસ (oogamous) હોઈ શકે છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

  • A
    માત્ર $I$
  • B
    માત્ર $II$
  • C
    $I$ અને $II$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

કોલમ $I$ ને કોલમ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $I$ કોલમ $II$
$a.$ સૌથી ઓછી ઊંડાઈ $(i)$ લીલી લીલ
$b.$ મધ્યમ ઊંડાઈ $(ii)$ બદામી લીલ
$c.$ સૌથી વધુ ઊંડાઈ $(iii)$ લાલ લીલ

લીલના જીવનચક્રમાં મુખ્ય તબક્કો કયો છે?

લીલમાં લિંગી પ્રજનનને પરિણામે શેનું નિર્માણ થાય છે?

$A$ : $Volvox$ માં જાતીય જીવનચક્ર દરમિયાન વિષમજન્યુઓ (heterogametes) ઉત્પન્ન થાય છે.
$R$ : અચલિત જન્યુઓ પાણી દ્વારા સ્થળાંતરિત થાય છે.

$Spirogyra$ માં,ઝાયગોસ્પોરના અંકુરણ દરમિયાન,નવા તંતુના નિર્માણમાં કેટલા એકકીય (haploid) કોષકેન્દ્રો ભાગ લે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo