નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-$I$: $CCl_4$ નું જળવિભાજન થતું નથી,પરંતુ $SiCl_4$ નું જળવિભાજન થાય છે.
વિધાન-$II$: $GeX_4$ ની ઉષ્મીય અને રાસાયણિક સ્થિરતા $GeX_2$ કરતા વધારે છે.
સાચો જવાબ છે:

  • A
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે
  • B
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે
  • C
    વિધાન-$I$ સાચું છે,પરંતુ વિધાન-$II$ ખોટું છે
  • D
    વિધાન-$I$ ખોટું છે,પરંતુ વિધાન-$II$ સાચું છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું હેલાઇડ સૌથી વધુ સ્થાયી છે?

સમૂહ $14$ ના તત્વોની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સમજાવો.

સમૂહ $14$ ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ વિશે ખોટું વિધાન ઓળખો.

સિલિકોન ક્લોરોફોર્મ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે?

વિધાન : $SiF_6^{2-}$ જાણીતું છે પરંતુ $SiCl_6^{2-}$ નથી.
કારણ : ફ્લોરિનનું કદ નાનું છે અને તેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $Si$ ના $d-$કક્ષકો સાથે મજબૂત રીતે આંતરક્રિયા કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo