નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I.$ ઋણ આયનની ત્રિજ્યા તેના મૂળ પરમાણુ કરતા મોટી હોય છે.
$II.$ આવર્તમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે આયનીકરણ ઉર્જા સામાન્ય રીતે વધે છે.
$III.$ તત્વની વિદ્યુતઋણતા એ અલગ પડેલા પરમાણુની ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ છે.
ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  • A
    માત્ર $I$
  • B
    માત્ર $II$
  • C
    $I$ અને $II$
  • D
    $II$ અને $III$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ક્રમ ખોટો છે?

નીચેનામાંથી ક્યા પરમાણ્વિય ક્રમાંક ધરાવતા તત્ત્વોની જોડ સમાન સમૂહમાં આવેલી છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચા નથી?
$I$. $Ba$ ના સંયોજનો,સામાન્ય રીતે $Be$ ના સંયોજનો કરતા વધુ સહસંયોજક હોય છે.
$II$. $He$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન હોય છે.
$III$. $OF_2$ અને $Na_2O$ માં $O$ નો ઓક્સિડેશન આંક સમાન છે.
$IV$. $Na^{+}$ આયનની ત્રિજ્યા $F^{-}$ આયન કરતા નાની છે.

નીચેના ક્રમોને ધ્યાનમાં લો :-
$(I)$ $Li > Na$ (રિડક્શન કર્તા તરીકેનો સ્વભાવ)
$(II)$ $BF_3 > BCl_3 > BBr_3 > BI_3$ (જળવિભાજનનો દર)
$(III)$ $B > C > N > O > F$ (પ્રથમ આયનીકરણ એન્થાલ્પી)
$(IV)$ $CCl_4 > SiCl_4$ (ઉત્કલન બિંદુ)
સાચો/સાચા ક્રમ કયો/કયા છે :-

Difficult
View Solution

ખૂબ ઊંચી આયનીકરણ એન્થાલ્પી પરંતુ શૂન્ય ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતું તત્વ .... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo