પ્રક્રિયા $aX \to bY$ ધ્યાનમાં લો, જેના માટે $30^\circ C$ તાપમાને વેગ અચળાંક $1 \times 10^{-3} \text{ mol L}^{-1} \text{ s}^{-1}$ છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. જ્યારે $X$ ની સાંદ્રતા ચાર ગણી કરવામાં આવે છે, ત્યારે પ્રક્રિયાનો વેગ $16$ ગણો થાય છે.
$B$. આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે.
$C$. અર્ધ-આયુષ્ય સમય $X$ ની સાંદ્રતાથી સ્વતંત્ર છે.
$D$. $N_2O_5$ નું વિઘટન એ ઉપરની પ્રક્રિયાનું ઉદાહરણ છે.
$E$. $\ln \frac{[R]_0}{[R]}$ વિરુદ્ધ સમયનો આલેખ ઉપરની પ્રક્રિયા માટે માન્ય છે.

  • A
    માત્ર $A$ અને $B$
  • B
    માત્ર $A, B$ અને $C$
  • C
    માત્ર $A, B, D$ અને $E$
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$1 \ mol \ dm^{-3} \ s^{-1}$ વેગ અચળાંક ધરાવતી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે $90 \ s$ માં બાકી રહેલા પ્રક્રિયકનું ટકાવાર પ્રમાણ શોધો. ($\%$ માં)

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે:

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ શું છે?

પ્રક્રિયાનો ક્રમ જેના માટે વેગ અચળાંકના એકમો $mol \ dm^{-3} \ s^{-1}$ છે તે

એક પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય બમણો થાય છે. તો પ્રક્રિયાનો ક્રમ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo