Explore More
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $(a)$ સમોષ્મી પ્રક્રમ | $(1)$ ઉષ્મા |
| $(b)$ નિરાળી પ્રણાલી | $(2)$ અચળ કદે |
| $(c)$ સમતાપી ફેરફાર | $(3)$ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ |
| $(d)$ માર્ગવિધેય | $(4)$ દ્રવ્ય અને ઊર્જાનો વિનિમય નથી |
| $(e)$ સ્થિતિવિધેય | $(5)$ ઉષ્માની ફેરબદલી થતી નથી |
| $(f)$ $\Delta U = q$ | $(6)$ અચળ તાપમાન |
| $(g)$ શક્તિ સંચયનો નિયમ | $(7)$ આંતરિક ઊર્જા |
| $(h)$ પ્રતિવર્તી પ્રક્રમ | $(8)$ $p_{ext} = 0$ |
| $(i)$ મુક્ત પ્રસરણ | $(9)$ અચળ દબાણે |
| $(j)$ $\Delta H = q$ | $(10)$ અનંત ધીમો પ્રક્રમ જે અનેક સંતુલન અવસ્થાઓમાં વહેંચાય છે |
| $(k)$ વિશિષ્ટ ગુણધર્મ | $(11)$ એન્ટ્રોપી |
| $(l)$ માત્રાત્મક ગુણધર્મ | $(12)$ દબાણ,$(13)$ વિશિષ્ટ ઉષ્મા |
| List-$I$ થર્મોડાયનેમિક પ્રક્રિયા | List-$II$ મૂલ્ય ($kJ$ માં) |
| $A$. $300 \ K$ તાપમાને $2 \ dm^3$ થી $20 \ dm^3$ સુધી $2 \ mol$ આદર્શ વાયુના પ્રતિવર્તી, સમતાપી વિસ્તરણમાં થયેલ કાર્ય. | $I$. $4$ |
| $B$. $300 \ K$ તાપમાને $3 \ kPa$ ના અચળ દબાણ વિરુદ્ધ $1 \ mol$ આદર્શ વાયુના $1 \ m^3$ થી $3 \ m^3$ સુધીના અપ્રતિવર્તી સમતાપી વિસ્તરણમાં થયેલ કાર્ય. | $II$. $11.5$ |
| $C$. $1 \ mol$ આદર્શ વાયુના એડિબેટિક વિસ્તરણ માટે આંતરિક ઉર્જામાં ફેરફાર, જ્યાં તાપમાનનો ફેરફાર $= 320 \ K$ અને $\overline{C}_V = \frac{3}{2} R$ છે. | $III$. $6$ |
| $D$. $1 \ mol$ આદર્શ વાયુના અચળ દબાણે એન્થાલ્પીમાં ફેરફાર, જ્યાં તાપમાનનો ફેરફાર $= 337 \ K$ અને $\overline{C}_P = \frac{5}{2} R$ છે. | $IV$. $7$ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo