ચલ $AC$ વોલ્ટેજમાંથી અચળ $DC$ વોલ્ટેજ મેળવવો છે. નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

  • A
    રેગ્યુલેટર,ફિલ્ટર,રેક્ટિફાયર
  • B
    રેક્ટિફાયર,રેગ્યુલેટર,ફિલ્ટર
  • C
    રેક્ટિફાયર,ફિલ્ટર,રેગ્યુલેટર
  • D
    ફિલ્ટર,રેગ્યુલેટર,રેક્ટિફાયર

Explore More

Similar Questions

$60 \,Hz$ આવૃત્તિ ધરાવતો ઇનપુટ $a.c.$ વોલ્ટેજ હાફ-વેવ રેક્ટિફાયર અને ફૂલ-વેવ રેક્ટિફાયરને આપવામાં આવે છે. હાફ-વેવ રેક્ટિફાયર અને ફૂલ-વેવ રેક્ટિફાયરના કિસ્સામાં આઉટપુટ આવૃત્તિ અનુક્રમે કેટલી હશે?

$50\, Hz$ ની મેઈન્સ ફ્રીક્વન્સી પર કાર્ય કરતા હાફ વેવ રેક્ટિફાયર સર્કિટમાં,રિપલમાં મૂળભૂત ફ્રીક્વન્સી ......$ Hz$ હશે.

જ્યારે અર્ધતરંગ રૅક્ટિફાયરને સાઈન આકારનો $AC$ વૉલ્ટેજ લાગુ પાડવામાં આવે છે,ત્યારે આઉટપુટમાં મહત્તમ વૉલ્ટેજ $10 \ V$ મળે છે. આ આઉટપુટ વૉલ્ટેજમાં $DC$ વૉલ્ટેજનું મૂલ્ય .......

રેક્ટિફાયર સર્કિટમાંથી સ્મૂધ $dc$ આઉટપુટ મેળવવા માટે વપરાતી ઇલેક્ટ્રિકલ સર્કિટને શું કહેવામાં આવે છે?

ફુલ-વેવ રેક્ટિફાયરના ઇનપુટ $a.c.$ ની આવૃત્તિ $50\,Hz$ છે. આઉટપુટની આવૃત્તિ .....$Hz$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo