$\Delta PQR$ ની રચના કરો જેમાં $QR = 4\,cm$,$\angle Q = 45^{\circ}$ અને $PQ + PR = 8\,cm$ હોય. રચનાના સોપાન લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રચનાના સોપાન:
$1$. $4\,cm$ લંબાઈનો રેખાખંડ $QR$ દોરો.
$2$. બિંદુ $Q$ આગળ $\angle XQR = 45^{\circ}$ માપનો ખૂણો રચો.
$3$. કિરણ $QX$ પરથી $8\,cm$ (જે $PQ + PR$ જેટલું છે) માપનો રેખાખંડ $QD$ કાપો.
$4$. $DR$ ને જોડો.
$5$. $DR$ નો લંબદ્વિભાજક રચો,જે $QD$ ને બિંદુ $P$ માં છેદે છે.
$6$. $PR$ ને જોડો. આમ,$\Delta PQR$ એ માંગેલ ત્રિકોણ છે.

Explore More

Similar Questions

એક સમબાજુ ચતુષ્કોણની રચના કરો જેની બાજુની લંબાઈ $3.4 \, cm$ હોય અને તેનો એક ખૂણો $45^{\circ}$ હોય.

એક લંબચોરસની રચના કરો જેની પાસપાસેની બાજુઓની લંબાઈ $5\,cm$ અને $3.5\,cm$ હોય.

$3 \, cm$ બાજુવાળો ચોરસ રચો.

એક ત્રિકોણ $ABC$ ની રચના કરો જેમાં $BC = 5 \, cm$,$\angle B = 60^{\circ}$ અને $AC + AB = 7.5 \, cm$ હોય.

Difficult
View Solution

આપેલ કિરણના પ્રારંભિક બિંદુ પર $45^{\circ}$ નો ખૂણો રચો અને રચનાનું સમર્થન કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo