વિધાન: 'જો વિધેય $f$ એ $a$ આગળ વિકલનીય હોય,તો તે $a$ આગળ સતત પણ હોય છે',તેનું પ્રતિ-વિધાન (contrapositive) શું છે?

  • A
    જો વિધેય $f$ એ $a$ આગળ સતત હોય,તો તે $a$ આગળ વિકલનીય નથી.
  • B
    જો વિધેય $f$ એ $a$ આગળ સતત ન હોય,તો તે $a$ આગળ વિકલનીય છે.
  • C
    જો વિધેય $f$ એ $a$ આગળ સતત ન હોય,તો તે $a$ આગળ વિકલનીય નથી.
  • D
    જો વિધેય $f$ એ $a$ આગળ સતત હોય,તો તે $a$ આગળ વિકલનીય છે.

Explore More

Similar Questions

નીચે આપેલા સંયુક્ત વિધાનના ઘટક વિધાનો લખો અને તપાસો કે સંયુક્ત વિધાન સત્ય છે કે અસત્ય.
$0$ એ દરેક ધન પૂર્ણાંક અને દરેક ઋણ પૂર્ણાંક કરતાં નાનો છે.

નીચેનામાંથી કઈ જોડી સમાન સર્કિટ (equivalent circuits) છે?

નીચે આપેલ પરિપથનું સાંકેતિક સ્વરૂપ શું છે? (જ્યાં $p, q$ અને $r$ એ અનુક્રમે બંધ સ્વીચો $s_{1}, s_{2}$ અને $s_{3}$ દર્શાવે છે):

નીચે આપેલ સ્વિચિંગ સર્કિટનું સૌથી સરળ સ્વરૂપ છે:

આપેલ સર્કિટ નીચેનામાંથી કોના સમકક્ષ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo