ટ્રાન્સફોર્મરનો ગર્ભ (core) શેનો બનેલો હોય છે?

  • A
    નરમ લોખંડ (Soft iron)
  • B
    સ્ટીલ
  • C
    લોખંડ
  • D
    અલ્નિકો (Alnico)

Explore More

Similar Questions

$220 \,V$ $AC$ લાઇન સાથે જોડાયેલ એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર સેકન્ડરી સર્કિટમાં નિયોન સાઇન માટે $22 \,kV$ સપ્લાય કરે છે. પ્રાઇમરી સર્કિટમાં એક ફ્યુઝ વાયર જોડાયેલ છે જે સેકન્ડરી સર્કિટમાં પ્રવાહ $10 \,mA$ થી વધી જાય ત્યારે ઉડી જાય છે. ટ્રાન્સફોર્મરનો ટર્ન્સ રેશિયો કેટલો છે?

એક આદર્શ સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરમાં, નીચેનામાંથી કઈ રાશિ ગૌણ ગૂંચળા (secondary coil) માં વધે છે?

ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ખૂબ જ ઊંચી હોય છે કારણ કે

એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં,ટર્ન રેશિયો $8:1$ છે. $60\,Hz, 120\,V$ નો ઇનપુટ તેના પ્રાઇમરી કોઈલ સાથે જોડાયેલ છે. સેકન્ડરી કોઈલમાં લોડ અવરોધ $10^4\,\Omega$ છે. સેકન્ડરી કોઈલમાં પ્રવાહ શોધો.

એક લોસ-ફ્રી ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી વાઈન્ડિંગમાં $500$ આંટા અને સેકન્ડરી વાઈન્ડિંગમાં $2500$ આંટા છે. આ સ્થિતિમાં સેકન્ડરીના મીટર $200 \, V$ અને $8 \, A$ દર્શાવે છે. તો પ્રાઈમરીમાં વોલ્ટેજ અને પ્રવાહ કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo