આપેલ સંયોજનનું સાચું $IUPAC$ નામ શું છે?

  • A
    $1-$ઈથેનાઈલ$-2-$ઈથાઈનાઈલસાયક્લોપ્રોપેનોઈક એસિડ
  • B
    $2-$ઈથેનાઈલ$-3-$ઈથાઈનાઈલસાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એસિડ
  • C
    $2-$ઈથાઈનાઈલ$-3-$ઈથેનાઈલસાયક્લોપ્રોપેન કાર્બોક્સિલિક એસિડ
  • D
    $2-$ઈથેનાઈલ$-3-$ઈથાઈનાઈલસાયક્લોપ્રોપેન$-1-$ઓઈક એસિડ

Explore More

Similar Questions

$CH_3-CH_2-CH=C(CH_3)CH_2OH$ નું $IUPAC$ નામ શું છે?

$CH_3-CH(CH_3)-CH=CH-CH_2-COOH$ માટે સાચું $IUPAC$ નામ શું છે?

આપેલ સંયોજન $CH_3-CH(CH_2-CH_3)-CH(CH_3)-CH_2-CH(CH_2-CH_3)-CH_3$ નું $IUPAC$ નામ શું થશે?

નીચેનામાંથી કયા ક્રિયાશીલ સમૂહને પોલીફંક્શનલ સંયોજનના નામકરણ માટે સૌથી વધુ અગ્રતા ક્રમ આપવામાં આવે છે?

$CH_3CH_2OCH(CH_3)_2$ નું $IUPAC$ નામ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo