નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

  • A
    બોરેક્સનું સામાન્ય સ્વરૂપ $:$ $Na_2B_4O_7 \cdot 5H_2O$
  • B
    કોલેમનાઈટ $:$ $Ca_2B_6O_{11} \cdot 5H_2O$
  • C
    બોરોનેટ્રોકેલ્સાઈટ $:$ $2Mg_3B_8O_{15} \cdot MgCl_2$
  • D
    બોરેક્સનું અષ્ટફલકીય સ્વરૂપ $:$ $Na_2B_4O_7 \cdot 10H_2O$

Explore More

Similar Questions

ડાયબોરેનમાં બોરોનનું સંકરણ શું છે?

$H_{3}N_{3}B_{3}Cl_{3}$ $(A)$ ની ટેટ્રાહાઇડ્રોફ્યુરાન $(THF)$ માં $LiBH_{4}$ સાથેની પ્રક્રિયાથી અકાર્બનિક બેન્ઝીન $(B)$ મળે છે. વધુમાં,$(A)$ ની $(C)$ સાથેની પ્રક્રિયાથી $H_{3}N_{3}B_{3}(Me)_{3}$ મળે છે. તો,સંયોજનો $(B)$ અને $(C)$ અનુક્રમે છે:

હાઇડ્રોજન બંધ દર્શાવતી બોરિક એસિડની રચના દોરો. પાણીમાં કઈ સ્પીસીઝ હાજર હોય છે? આ સ્પીસીઝમાં બોરોનનું સંકરણ શું છે?

ડાયબોરેન $(B_2H_6)$ ના બંધારણ અંગે નીચેનામાંથી શું સાચું નથી?

એલ્યુમિનિયમ $(III)$ ક્લોરાઇડ ડાયમર બનાવે છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo