ઉત્કલન બિંદુ $(BP)$ નો સાચો ક્રમ કયો છે :-

  • A
    $H_2 > H_2O_2 > D_2O > H_2O > D_2$
  • B
    $H_2O_2 > H_2 > D_2O > H_2O > D_2$
  • C
    $H_2O_2 > D_2O > H_2O > D_2 > H_2$
  • D
    $H_2O_2 > D_2O > H_2O > H_2 > D_2$

Explore More

Similar Questions

સૌથી વધુ ઉષ્મીય સ્થાયી સંયોજન કયું છે?

વાઇરસનો મુખ્ય બંધારણીય ઘટક કયો છે?

એક વાઇબ્રેશન મેગ્નેટોમીટરનો આવર્તકાળ $T_0$ છે. તેના ચુંબકને બીજા ચુંબક વડે બદલવામાં આવે છે જેની જડત્વની ચાકમાત્રા $3$ ગણી અને ચુંબકીય મોમેન્ટ શરૂઆતના ચુંબક કરતા $1/3$ ગણી છે. તો નવો આવર્તકાળ કેટલો થશે?

જોજોબાનું વૈજ્ઞાનિક નામ શું છે?

એક કણને સમક્ષિતિજ દિશા સાથે $\theta$ ખૂણે એક બિંદુથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કોઈપણ સમયે $t$ પર,જો $p$ એ રેખીય વેગમાન હોય,$y$ એ શિરોલંબ સ્થાનાંતર હોય અને $x$ એ સમક્ષિતિજ સ્થાનાંતર હોય,તો નીચેનામાંથી કયો આલેખ કણની ગતિઊર્જા $(KE)$ ના ફેરફારને દર્શાવતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo