વંદા, અળસિયા અને સસલામાં ઉત્સર્જન અંગોનો સાચો ક્રમ કયો છે?

  • A
    ત્વચા, માલ્પિઘિયન નલિકાઓ, મૂત્રપિંડ
  • B
    માલ્પિઘિયન નલિકાઓ, ઉત્સર્ગિકાઓ, મૂત્રપિંડ
  • C
    ઉત્સર્ગિકાઓ, માલ્પિઘિયન નલિકાઓ, મૂત્રપિંડ
  • D
    ઉત્સર્ગિકાઓ, મૂત્રપિંડ, હરિત ગ્રંથિ

Explore More

Similar Questions

ડાયાસ્ટેમા (Diastema) એટલે શું?

સજીવોમાં જૈવિક કાર્યો કેવી રીતે કરવામાં આવે છે?

આકારની સૌથી ઓછી સ્થિરતા કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

નીચેની વ્યાખ્યાઓ / સમજૂતી આપો:
$(i)$ હિમોસાઇટ્સ (Haemocytes)
$(ii)$ મેથુન ગાદી (Copulatory pad)

નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ વંદામાં રુધિર તરીકે : હિમોલિમ્ફ :: દેડકામાં : ..........
$(ii)$ કિટશિશુ (નિંફ) અવસ્થા પહેલાં : પક્ષતલ્ય $(Wing \, pad)$ :: પુખ્ત વંદામાં : ...
$(iii)$ અળસિયામાં : સ્પર્શ સંવેદી અંગો :: વંદામાં શિર્ષની પૃષ્ઠ બાજુએ : .....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo