આપેલી પ્રક્રિયા $2$-મિથાઈલબ્યુટેનામાઈડની $KOBr$ અને $\Delta$ સાથેની છે. નીપજ વિશે કયું વિધાન સાચું છે?

  • A
    તે પ્રકાશીય રીતે નિષ્ક્રિય છે
  • B
    તે પ્રકાશીય રીતે સક્રિય છે અને પ્રક્રિયક કરતા એક કાર્બન ઓછો ધરાવે છે
  • C
    નીપજ આઈસોસાયનાઈડ કસોટી આપતી નથી
  • D
    નીપજ કાર્બોક્સિલિક એસિડ છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એમાઈન એસાઈલેશન પ્રક્રિયા આપે છે?

$CH_3-CH_2-CH(CH_3)-CONH_2$ $\xrightarrow[ \Delta ]{ Br_2/KOH } (A)$ $\xrightarrow[ (2) AgOH/\Delta ]{ (1) CH_3I (excess) } (B)$. મુખ્ય નીપજ $(B)$ કઈ છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે:
$C_6H_5NH_2 + C_6H_5COCl \xrightarrow{NaOH} C_6H_5NHCOC_6H_5 + HCl$

નીચેનામાંથી કયું સૌથી વધુ સ્થાયી ડાયઝોનિયમ ક્ષાર $(R-N_2{^+} X^{-})$ હશે?

$n$-બ્યુટાઈલ એમાઈન $(I)$,ડાયઈથાઈલ એમાઈન $(II)$ અને $N,N$-ડાયમિથાઈલઈથાઈલ એમાઈન $(III)$ ના અણુભાર સમાન છે. તેમના ઉત્કલનબિંદુનો ચડતો ક્રમ જણાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo