પ્રોટીનના કાર્યો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(I)$ ઉત્સેચક તરીકે
$(II)$ અંતઃસ્ત્રાવ તરીકે
$(III)$ ચેપી સજીવો સામે લડવા માટે
$(IV)$ જનીનિક દ્રવ્યનું નિર્માણ

  • A
    માત્ર $(I)$
  • B
    માત્ર $(I)$ અને $(IV)$
  • C
    માત્ર $(II)$ અને $(III)$
  • D
    માત્ર $(I)$,$(II)$ અને $(III)$

Explore More

Similar Questions

વાળ,પીંછા,ભીંગડા અને શિંગડામાં કયું પ્રોટીન આવેલું હોય છે?

પ્રોટીનની દ્રાવ્યતા નીચેનામાંથી કયા દ્રાવકોમાં જોવા મળે છે?

ઇન્સ્યુલિનનું બંધારણ બે પોલીપેપ્ટાઈડ શૃંખલાઓ $A$ અને $B$ નું બનેલું છે. આ બે પોલીપેપ્ટાઈડ શૃંખલાઓ

પ્રોટીન ડિનેચ્યુરેશન (denaturation) દરમિયાન નીચેનામાંથી શું ખોરવાય છે?

મનુષ્યના શરીરમાં બિન-આવશ્યક એમિનો એસિડનું સંશ્લેષણ કઈ પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo