$n-$બ્યુટેનોલ અને $t-$બ્યુટેનોલના કિસ્સામાં સાચું વિધાન (વિધાનો) કયું (કયા) છે?

  • A
    બંનેની પાણીમાં દ્રાવ્યતા સમાન છે
  • B
    $t-$બ્યુટેનોલ $n-$બ્યુટેનોલ કરતા પાણીમાં વધુ દ્રાવ્ય છે
  • C
    $t-$બ્યુટેનોલનું ઉત્કલનબિંદુ $n-$બ્યુટેનોલ કરતા ઓછું છે
  • D
    $n-$બ્યુટેનોલનું ઉત્કલનબિંદુ $t-$બ્યુટેનોલ કરતા ઓછું છે

Explore More

Similar Questions

મિથેનોલની વરાળ અને હવાના મિશ્રણને ગરમ કરેલા કોપર પરથી પસાર કરવામાં આવે છે. નીપજો શું છે?

નીપજ $A$ શું છે$:-$
$H-CHO \xrightarrow[(ii) D_2O]{(i) C_6H_{11}MgBr} A$

નીચેની પ્રક્રિયામાં સંયોજન $A$ અને $C$ શું છે?
$CH_3CHO$ $\xrightarrow[(i) \, CH_3MgBr]{(ii) \, H_2O} A$ $\xrightarrow{H_2SO_4, \Delta} B$ $\xrightarrow{\text{Hydroboration-Oxidation}} C$

મિથેનોલ $(CH_3OH)$ નું ઉત્કલનબિંદુ મિથાઇલ થાયોલ $(CH_3SH)$ કરતાં ઊંચું હોય છે,કારણ કે:

ઉપરની પ્રતિક્રિયાને ધ્યાનમાં લો અને નીપજ $P$ ને ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo