નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  • A
    $2^{nd}$ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હંમેશા ઉષ્માશોષક હોય છે
  • B
    વિદ્યુતઋણતા એ બંધિત પરમાણુઓનો ગુણધર્મ છે
  • C
    $Al_2O_3$ અને $BeO$ એ ઉભયગુણી ઓક્સાઇડ છે
  • D
    આ તમામ

Explore More

Similar Questions

સમૂહના પ્રથમ તત્વ અને તે જ સમૂહના પછીના તત્વો વચ્ચે કયા તફાવતો છે?

નીચેના તત્વોને તેમની પ્રથમ,દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સંકેતો સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$i)$ સૌથી વધુ સક્રિય અધાતુ$A$. $\Delta H_1=419, \Delta H_2=3051, \Delta_{Eg} H=-48$
$ii)$ સૌથી વધુ સક્રિય ધાતુ$B$. $\Delta H_1=1681, \Delta H_2=3374, \Delta_{Eg} H=-328$
$iii)$ સૌથી ઓછું સક્રિય તત્વ$C$. $\Delta H_1=738, \Delta H_2=1451, \Delta_{Eg} H=-40$
$iv)$ બાઈનરી હેલાઈડ બનાવતી ધાતુ$D$. $\Delta H_1=3272, \Delta H_2=5251, \Delta_{Eg} H=+48$

નીચેના તત્વોની જોડીઓમાંથી કેટલી જોડીઓ વિકર્ણીય સંબંધ (diagonal relationship) ધરાવે છે:
$1. B \text{ અને } Si$
$2. Be \text{ અને } Al$
$3. Li \text{ અને } Mg$
$4. Al \text{ અને } S$

$X$,$Y$,અને $Z$ એક જ આવર્તના તત્વો છે અને $p$-બ્લોક સાથે સંબંધિત છે. $Y$ નું $\Delta_{eg}H$ મૂલ્ય ધન છે અને $Z$ નું $2^{nd}$ $I.E.$ મૂલ્ય તેમની વચ્ચે સૌથી વધુ છે. તો તેમના પરમાણુ ક્રમાંકનો સાચો ક્રમ કયો છે?
$(a)$ $X < Y < Z$
$(b)$ $X < Z < Y$
$(c)$ $Y < Z < X$
$(d)$ $Z < Y < X$

જો કોઈ તત્વની $-2$ ઓક્સિડેશન અવસ્થામાં ઇલેક્ટ્રોનિક રચના $1s^2 2s^2 2p^6 3s^2 3p^6$ હોય,તો તે તત્વ કયા સમૂહ અને આવર્તનું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo