ક્ષારણ (Corrosion) મૂળભૂત રીતે શું છે?

  • A
    $H_2O$ ની હાજરીમાં બદલાતી પ્રતિક્રિયા
  • B
    વિદ્યુત-રાસાયણિક ઘટના
  • C
    આંતરક્રિયા
  • D
    હલકી ધાતુ અને ભારે ધાતુ વચ્ચેનું જોડાણ

Explore More

Similar Questions

લોખંડનું કાટ લાગવું એ $Fe_2O_3 \cdot xH_2O$ તરીકે દર્શાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં નીચેનામાંથી કયા મધ્યવર્તી ઉત્પાદનનું નિર્માણ થાય છે?

લોખંડ $(Fe)$ ના ક્ષારણ માટેની પ્રક્રિયાઓ લખો:
$(a)$ $Fe$ નું ઓક્સિડેશન.
$(b)$ $O_2$ નું રિડક્શન.
$(c)$ $Fe$ ના ક્ષારણની કુલ પ્રક્રિયા.

જ્યારે આયર્નનું ક્ષારણ થાય છે,ત્યારે તેનું .........

ક્ષારણ અટકાવવા માટે,પીવાનું પાણી લઈ જતી લોખંડની પાઈપો પર ઝીંકનું પડ ચડાવવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે?

વહાણના તળિયે મેગ્નેશિયમના કેટલાક બ્લોક્સ શા માટે લગાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo