કપાસને બોલવર્મ (ઈયળ) થી બચાવવા માટે . . . . . . બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે.

  • A
    Escherichia coli
  • B
    Bacillus thuringiensis
  • C
    Rhizobium leguminosarum
  • D
    Salmonella typhimurium

Explore More

Similar Questions

વનસ્પતિઓના જનીનિક રૂપાંતરણ (Genetic Modification) કયા ચાર ક્ષેત્રોમાં ઉપયોગી છે તે જણાવો.

$Bt$ કપાસની ખેતી ખૂબ જ ચર્ચામાં રહી છે. પૂર્વગ $Bt$ નો અર્થ શું થાય છે?

સોનેરી ચોખા (Golden rice) નીચેનામાંથી શેનાથી સમૃદ્ધ હોય છે?

નીચેનામાંથી કોને ખોરાક તરીકે લેવાથી વિટામિન $A$ ની ઉણપથી થતા રતાંધળાપણાને અટકાવી શકાય છે?

$Bt$ વિષ કિટકોના પાચનમાર્ગના કયા ભાગને નુકસાન પહોંચાડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo