ક્રેટિનિઝમ (Cretinism) કોના કારણે થાય છે?

  • A
    વધારે પડતું ગ્રોથ હોર્મોન
  • B
    ઇન્સ્યુલિનનો અભાવ
  • C
    વધારે પડતું એડ્રિનલિન
  • D
    બાળપણમાં થાયરોઇડ હોર્મોન $(Thyroxin)$ નો અલ્પસ્ત્રાવ

Explore More

Similar Questions

એક્સોપ્થેલમિક ગોઇટર (Exophthalmic goitre) ના લક્ષણો કયા છે?

હાઈપોથાઈરોડિઝમ અને હાઈપરથાઈરોડિઝમ વચ્ચેનો તફાવત જણાવો.

કેલ્સિટોનિન રુધિરમાં કેલ્શિયમનું સ્તર ઘટાડે છે. આ કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

થાઇરોઇડ ગ્રંથિ $A$ ખંડોની બનેલી છે જે શ્વાસનળીના $B$ ની બંને બાજુએ આવેલી છે. આ ખંડો $C$ નામના સંયોજક પેશીના પાતળા પડ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. $A, B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

જો દેડકાના ટેડપોલમાંથી થાયરોઈડ ગ્રંથિ દૂર કરવામાં આવે,તો તે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo