એક તાંબાના તારનું આડછેદનું ક્ષેત્રફળ $2 \ mm$ લંબાઈ ધરાવતા ચોરસના ક્ષેત્રફળ જેટલું છે. જો આ તાંબાના તારમાંથી $8 \ A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધો. તાંબાના તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા $8 \times 10^{28} \ m^{-3}$ છે.

  • A
    $1.56 \times 10^{-4} \ ms^{-1}$
  • B
    $1.56 \times 10^{-2} \ ms^{-1}$
  • C
    $3.12 \times 10^{-3} \ ms^{-1}$
  • D
    $3.12 \times 10^{-2} \ ms^{-1}$

Explore More

Similar Questions

એક ધાતુમાં, વિદ્યુતભાર વાહકની ઘનતા $9.1 \times 10^{28} \,m^{-3}$ છે અને તેની વિદ્યુત વાહકતા $6.4 \times 10^7 \,S \,m^{-1}$ છે. જ્યારે ધાતુ પર $10 \,N C^{-1}$ નું વિદ્યુતક્ષેત્ર લગાડવામાં આવે છે, ત્યારે ધાતુમાં ઇલેક્ટ્રોનના બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય કેટલો હશે? (ઇલેક્ટ્રોનનું દળ $= 9.1 \times 10^{-31} \,kg$; ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \,C$)

નીચેનામાંથી કઈ સદિશ રાશિ છે?

$3.14 \times 10^{-6} \, m^2$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને $20 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહેતો હોય તેવા સિલ્વરના તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો હશે? (સિલ્વરનો પરમાણુભાર $= 108$,ઘનતા $= 10.5 \times 10^3 \, kg/m^3$ આપેલ છે). જવાબ $.......... \times 10^{-4} \, m/s$ માં શોધો.

$1\, mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી $1.6\, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. જો તારના દ્રવ્યમાં મુક્ત ઇલેક્ટ્રોનની ઘનતા $10^{29}\, m^{-3}$ હોય,તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો હશે?

$r$ ત્રિજ્યા ધરાવતા $i$ પ્રવાહધારિત તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v$ છે. જો સમાન દ્રવ્ય અને અડધી ત્રિજ્યા ધરાવતા તારમાં $2v$ ડ્રિફ્ટ વેગ મેળવવો હોય,તો તેમાંથી કેટલો પ્રવાહ પસાર કરવો પડે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo