વ્યતિકરણ (Crossing over) એટલે શું?

  • A
    બે સમજાત રંગસૂત્રો વચ્ચે જનીનિક દ્રવ્યની આપ-લે.
  • B
    બે અસમજાત રંગસૂત્રો વચ્ચે જનીનિક દ્રવ્યની આપ-લે.
  • C
    રંગસૂત્રોનું ત્રાક તંતુના વિષુવવૃત્તીય પ્રદેશ પર ગોઠવણ.
  • D
    એવી પ્રક્રિયા જેમાં $DNA$ નું સ્વયંજનન બે વાર થાય છે.

Explore More

Similar Questions

જન્યુ નિર્માણ દરમિયાન,ઉત્સેચક રિકોમ્બિનેઝ કયા તબક્કે ભાગ લે છે?

કઈ પ્રક્રિયા દરમિયાન પેઢી-દર-પેઢી જનીનદ્રવ્યની વહેંચણી,જનીનિક વિવિધતાનું સર્જન અને પુનઃસંયોજિત જનીનદ્રવ્યનું સ્થાપન થાય છે?

અર્ધીકરણ (meiosis) માં સિનેપ્સિસ દરમિયાન માતૃ અને પિતૃ રંગસૂત્રિકાઓ વચ્ચે રંગસૂત્રના ખંડોની આપ-લેને શું કહેવામાં આવે છે?

દ્વિકીયના છેડાઓ તરફ સ્વસ્તિક ચોકડી (chiasmata) ના સરકવાની ક્રિયાને શું કહે છે?

નીચે આપેલી કૉલમ $I$ અને કૉલમ $II$ ને યોગ્ય રીતે જોડો:
કૉલમ $I$ કૉલમ $II$
$A$. લેપ્ટોટીન $i$. કોષકેન્દ્રીકા વિલીન પામે છે
$B$. ઝાયગોટીન $ii$. પુનઃસંયોજિત ગાંઠિકાઓનું નિર્માણ
$C$. પેકીટીન $iii$. સાયનોપ્સિસનો વિકાસ
$D$. ડિપ્લોટીન $iv$. રંગસૂત્રો સૂત્રીય રચના સ્વરૂપે જોવા મળે
$E$. ડાયકાઈનેસીસ $v$. વ્યતિકરણ દ્વારા જનીન-ફેરબદલી થાય

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo